મોરબીના હરિપર – કેરાળા ગામે વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે હરિપર કેરાળા ગામના પાટિયા પાસેથી આરોપી જીવરાજ શંકરભાઇ ધામેચા રહે.રણછોડનગર મોરબી વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડાની કપાત લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 730 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text