રેડિયો સેન્ટરમાં રામનવમીથી હનુમાન જયંતિ સુધી ‘બોલબાલા’ ઓફર

 

શું ગરમીમાં ACના ભાવ વધે??
ના!! રેડિયો સેન્ટરમાં AC ના ભાવ ઘટે!!!


હે રેડિયો સેન્ટર કા વાદા, હર ઘર AC વાલા


રૂ.1 ડાઉન પેમેન્ટ ભરીને બજાજ અને HDBમાં 0% ફાઇનાન્સ ઉપર ખરીદી કરો, ક્રેડિટ કાર્ડ પર વધુ 20% સુધી ડિસ્કાઉન્ટ : એક્ષચેન્જમાં રૂ.5000 સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં 1962થી કાર્યરત રેડિયો સેન્ટરમાં તા.17થી 23 સુધી એટલે કે રામનવમીથી હનુમાન જયંતિ સુધી બોલબાલા ઓફર મુકવામાં આવી છે. જેમાં બ્રાન્ડેડ 1.5 ટન AC ફક્ત રૂ.27499માં મળશે. 5 વર્ષ PCB તેમજ 10 વર્ષ કમ્પ્રેશનની વોરંટી ઉપરાંત હોમ સર્વિસ પણ મળશે. આ સાથે સિંગલ ડોર ફ્રીઝ ડબલ ડોર ફ્રીજ વોશિંગ મશીન એર કુલર વગેરે જેવી પ્રોડક્ટમાં સૌથી વધુ લાભ મળશે. સાથે LED ટીવી પણ આકર્ષક ઓફર્સ છે.

અહીં એસી, ફ્રીઝ, એર કુલર, વોશિંગ મશીન, ઘરઘંટીની વિશાળ રેન્જ છે. અહીં Lloyd, IFB, BLUE STAR, VOLTAS, whirlpool, ONIDA, hair, F&D, samsung, INTEX, GODREJ સહિતની કંપનીના હોમ એપ્લાયન્સીસ મળે છે. આ ઉપરાંત આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણા માટેના ડીપ ફ્રીઝર તથા વિઝી કુલર પણ હાજરમાં મળશે. તો વિશાળ રેન્જ જોવા અને લાઈવ ડેમો માટે આજે જ રૂબરૂ શોરૂમની મુલાકાત લ્યો.


રેડિયો સેન્ટર
ગેસ્ટ હાઉસ રોડ,
મોરબી
મો -8849404554
મો -9426221468