એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : મોરબીમાં રવિવારથી સમર સ્પે. બેચ

વેકેશનને ધ્યાનમાં રાખી વર્લ્ડ ટ્રેડ એકેડમી દ્વારા રૂ.18 હજારને બદલે માત્ર રૂ.10 હજારની સ્પેશિયલ પ્રાઇઝમાં જ બેચનું આયોજન

ઉદ્યોગકારો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાંથી સારી કમાણી કરી શકે છે : 7 વિકની ખાસ બેન્ચમાં ઈમ્પોર્ટ- એક્સપોર્ટને લગતું એ ટું ઝેડ પ્રેક્ટિકલ નોલેજ અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબોવાસીઓ માટે એક્સપોર્ટ- ઈમ્પોર્ટ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક આવી છે. વર્લ્ડ ટ્રેડ એકેડમી દ્વારા મોરબીમાં સિરામિક એસો.ના સહયોગથી તા.21 એપ્રિલને રવિવારથી સમર સ્પે. બેચ શરૂ થશે. જેમાં 7 અઠવાડિયાનો કોર્ષ કરાવવામાં આવશે. એક અઠવાડિયામાં 1 દિવસ હાજરી આપવાની રહેશે. જેનો સમય 3 કલાક રહેશે.

આ કોર્ષમાં એડવાન્સ ઇન્ટરનેશનલ માર્કેટ, માર્કેટ સ્ટ્રેટેજી, જેન્યુન બાયર્સ ફાઇન્ડિંગ, એડવાન્સ કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી, ક્લિયરિંગ મેથડ, ડોક્યુમેન્ટેશન, ગવર્મેન્ટ બેનિફિટ, બેન્કિંગ ફાયનાન્સ, કસ્ટમ્સ વગેરેની ટ્રેનિંગ આપવામાં આવશે. આ ઉપરાંત અલગથી પોઝિટિવ કોમ્યુનિકેશન વિથ ફોરેન બાયર્સ, બીટુબી મિટિંગ વિથ ફોરેન બાયર્સ, ઇન્ટરનેશનલ બિઝનેશ ટ્રીપનું પણ આયોજન કરવામાં આવે છે. આ કોર્ષની ફી રૂ. 18 હજાર છે. પણ માત્ર સમર સ્પે.બેચ માટે આ કોર્ષની ફી રૂ.10 હજાર રાખવામાં આવી છે.

વર્લ્ડ ટ્રેડ એકેડમી રાજકોટ, અમદાવાદ, મોરબી, જામનગર, સુરત, મુંબઇ, જયપુર જેવા અનેક શહેરોમાં કાર્યરત છે. મોરબીમાં અગાઉની બેચને મોરબીવાસીઓ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જો આપ ઇન્ટરનેશનલ માર્કેટમાં આપનો અને મોરબીનો ડંકો વગાડવા ઇચ્છતા હોય તો કોર્ષ જરૂરથી જોઈન કરો.


કોર્ષનું સ્થળ
મોરબી સિરામિક મેન્યુ. એસો.
1-રિયલ પ્લાઝા,
8 એ નેશનલ હાઇવે,
મોરબી


વધુ વિગત માટે
આશિષ પટેલ
મો.નં. 9723984500
મો.નં.9998992726