વાંકાનેરમાં જુગાર રમતા બે ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે ભાટિયા સોસાયટીમાં ત્રિલોકધામ પાસેથી આરોપી ઈમ્તિયાઝશા દિલાવરશા શાહમદાર રહે.તિથવા અને જાવીદ સલીમભાઈ બુખારી રહે.ગાયત્રીમંદિર રોડ વાંકાનેર વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,190 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text