- text
મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે તુવેરની આવકમાં વધારો જોવા મળ્યો છે. સૌથી વધુ ઘઉંની આવક થઇ છે. આજે ઘઉંની આવક 5980 મણ થઇ હતી.ઘઉંનો ભાવ મણે નીચો 448 અને ઉંચો 630 બોલવામાં આવ્યો હતો. આજે યાર્ડમાં તુવેરની આવક 110 મણ થઇ હતી. તુવેરનો ભાવ મણે નીચો 1501 અને ઉંચો 2255 બોલવામાં આવ્યો હતો. જે ગઈકાલ કરતાં નીચામાં 433 રૂપિયા ઓછા અને ઊંચામાં 21 રૂપિયા વધુ બોલવામાં આવ્યો હતો.
- text
ઘઉં | 1196 | રૂ. 448 | રૂ. 630 |
તુવેર | 22 | રૂ. 1501 | રૂ. 2255 |
મગફળી | 4 | રૂ. 1050 | રૂ. 1150 |
વટાણા | 3 | રૂ. 1186 | રૂ. 1186 |
જીરું | 467 | રૂ. 3800 | રૂ. 4200 |
વરિયારી | 167 | રૂ. 820 | રૂ. 1090 |
ધાણા | 19 | રૂ. 1185 | રૂ. 1532 |
મેથી | 26 | રૂ. 700 | રૂ. 1050 |
સોયાબીન | 35 | રૂ. 815 | રૂ. 857 |
ચણા | 203 | રૂ. 930 | રૂ. 1186 |
એરંડા | 102 | રૂ. 1001 | રૂ. 1075 |
સુવાદાણા | 12 | રૂ.990 | રૂ.1032 |
ઇસબગુલ | 5 | રૂ.2125 | રૂ.2125 |
રાય | 17 | રૂ.900 | રૂ.1226 |
રાયડો | 58 | રૂ.800 | રૂ.952 |
- text