માળીયા મિયાણાના વેણાસર ગામે દારૂની બોટલ સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વેણાસર ગામ નજીકથી આરોપી ઉમેશ ચંદુભાઈ રાફુસા ઉ.28 રહે.વેણાસર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text