VACANCY : એમ્બીશન્સ બેવરેઝીસમાં 3 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ એમ્બીશન્સ બેવરેઝીસમાં 3 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● B.Sc. કેમેસ્ટ્રી-1 (M/F)
● B.Sc. માઇક્રોબાયોલોજી – 1(M/F)
● એકાઉન્ટન્ટ એન્ડ બીલિંગ -1(M/F)


એમ્બીશન્સ બેવરેઝીસ
ધરમપુર નર્સરી સામે,
મોરબી બાયપાસ રોડ,
તા.મોરબી
મો.નં.9879583498