ઓછા ખર્ચે નેટ ચાલશે સડસડાટ : એરસિટીની ફાયબર ઈન્ટરનેટ સર્વિસમાં ધમાકા ઓફર્સ

 


મોરબી શહેર તથા આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઘર, ઓફિસ તેમજ ઉદ્યોગોમાં સુપર ફાસ્ટ ઈન્ટરનેટ એકદમ બજેટમાં મળશે : પેકેજની સાથે રાઉટર અને ઈન્સ્ટોલેશન ફ્રી*

●60 mbpsના માત્ર રૂ. 5900
●80 mbpsના માત્ર રૂ. 6800
●100 mbpsના માત્ર રૂ.8100
●200 mbpsના માત્ર રૂ.9900

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સ્લો ઈન્ટરનેટ સૌથી મોટો માથાનો દુઃખાવો છે. પણ હવે મોરબીવાસીઓને આ તકલીફ બિલકુલ નહિ રહે. મોરબીમાં એરસિટીની ફાયબર ઈન્ટરનેટ સર્વિસ એકદમ ઓછા ભાવે સુપર ફાસ્ટ નેટ આપશે. તો રાહ શેની જુઓ છો, આજે જ ફોન ઘુમાવો.

મોરબીમાં નવા બસ સ્ટેન્ડ સામે રાજધાની કોમ્પ્લેક્ષમાં શોપ નં.8 અને 9માં એરસિટી સુપર ફાસ્ટ ફાયબર ઈન્ટરનેટની ઓફિસ આવેલ છે. એરસિટી મોરબી શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં સુપરફાસ્ટ ઈન્ટરનેટ પુરૂ પાડે છે.

ખાસ મોરબી શહેરમાં તમામ ઘરોને સુપરફાસ્ટ ઈન્ટરનેટ આપવા એરોસિટી સજ્જ છે. આ ઈન્ટરનેટની મદદથી ઘરમાં ઓનલાઈન શો તેમજ ડાઉનલોડીંગ એકદમ ઝડપી રીતે કરી શકાશે. આ સુપરફાસ્ટ ઈન્ટરનેટના ભાવ પણ એકદમ વ્યાજબી રાખવામાં આવ્યા છે. જેમાં 60 mbpsના વર્ષીક પેકેજના માત્ર રૂ. 5900, 80 mbpsના વર્ષીક પેકેજના માત્ર રૂ. 6800, 100 mbpsના વર્ષીક પેકેજના માત્ર રૂ.8100 અને 200 mbpsના વાર્ષિક પેકેજના માત્ર રૂ.9900 છે. ખાસ વાત એ છે કે આ પેકેજની સાથે રાઉટર અને ઈન્સ્ટોલેશન ફ્રી* આપવામાં આવે છે. વધુમાં વાયરલેસ પ્લાનની સર્વિસ પણ ઉપલબ્ધ છે. તો અત્યારે જ સંપર્ક કરો.


એરસિટી ફાયબર ઈન્ટરનેટ
શોપ નં.8 & 9
રાજધાની કોમ્પ્લેક્ષ
નવા બસ સ્ટેન્ડ સામે, મોરબી
મો.નં.6352050230

જોઈએ છે

● બ્રોડબેન્ડ / ઇન્ટરનેટ ક્ષેત્રમાં માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી સેલ્સમેનની જરૂર છે.
● આકર્ષક પગાર ઉપરાંત ઇન્સેનટિવ મળશે
● 6352050230 ઉપર વોટ્સએપ થી સંપર્ક કરવો