પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં 1.5 ટન ઇનવર્ટર AC માત્ર રૂ.28990માં, ઈન્સ્ટોલેશન પણ ફ્રી…

 

20 ટકા સુધીનું કેશબેક : 0 ટકા સરળ હપ્તે વગર વ્યાજે: તમામ હોમ એપ્લાયન્સીસની પહેલા કરતાં પણ વધુ વિશાળ અને વિશેષ ડિસ્પ્લે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં 1.5 ટન એસી માત્ર રૂ.28990માં આપવામાં આવી રહ્યું છે. સાથે ઈન્સ્ટોલેશન પણ ફ્રી કરી આપવામાં આવશે. વધુમાં અહીં ઓજનરલનો બ્રાન્ડ સ્ટોર પણ આવેલ છે. તેમાં પણ આકર્ષક ઓફર્સ છે. અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ, ગોદરેજ, હાયર અને હ્યુનડાઈ સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ મળે છે. તો આજે જ પધારો શોપિંગ માટે અને મેળવો ફાયદા હી ફાયદા.

“શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે”

પટેલ ઇલેક્ટ્રોનિક્સ
ગેસ્ટ હાઉસ રોડ,મોરબી
અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.
મો.નં.9687600020
મો.નં.9998263222