VACANCY : Gresart સિરામિકામાં 18 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત Gresart સિરામિકામાં 18 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


ડોમેસ્ટિક માર્કેટિંગ – 10 (M/F)
અનુભવ : 2 વર્ષ

●એક્સપોર્ટ માર્કેટિંગ – 5 (M/F)
અનુભવ : 3 વર્ષ

●બીલિંગ – 2 (M)
અનુભવ : 1 વર્ષ

●રીસેપ્શન – 1 (F)


Gresart ceramica
8એ નેશનલ હાઇવે,
ગૂંગણ, તા.મોરબી
મો.નં.9978822224