હળવદના પંચમુખી ઢોરા પાસે જુગાર રમતા ત્રણ પકડાયા

- text


હળવદ : હળવદ પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પંચમુખી ઢોરા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સંજય ગોકુળભાઈ વીંધાણી, વિનોદ ધીરાભાઈ ભદ્રેશિયા અને હિદાયતભાઈ દાઉદભાઈ પોરડીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text