VACANCY : ફોનિક કલરમાં 8 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ફોનિક કલરમાં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ મળવા યાદીમાં જણાવાયું છે.


રીસેપ્શન – 2 (લેડીઝ)
● એકાઉન્ટ – 2 (લેડીઝ)
● ઓફિસ વર્ક – 2 ( લેડીઝ)
● સિક્યુરિટી – 2 ( જેન્ટ્સ)


ફોનિક કલર
8એ નેશનલ હાઇવે,
લક્ષ્મીનગર ગામ પાછળ,
નાના સાદુળકા
મો.નં.9712431300
મો.નં.9510023986