VACANCY : PARLIN સિરામિકમાં માર્કેટિંગ માટે 4 બહેનોની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત PARLIN સિરામિકમાં માર્કેટિંગ માટે 4 બહેનોની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ સવારે 10 થી સાંજે 5 દરમિયાન વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -4 (F)
અભ્યાસ : 12 પાસ/ ગ્રેજ્યુએટ
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ
સેલેરી : 15થી 30 હજાર


PARLIN સિરામિક
બાલાજી કોર્પોરેટ ઓફિસ,
ઈશાન સિરામિક ઝોન પાછળ,
8-A નેશનલ હાઇવે, મોરબી-2
પારસ બારેજિયા
મો.નં.90234 55795

ઇમેઇલ : [email protected]