VACANCY : AARKO ગ્રેનિટો 24 જગ્યાઓ માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ AARKO ગ્રેનિટો LLPમાં 24 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● બીલિંગ – 2
● સ્ટોક -2
● પ્રોડક્શન પ્લાનિંગ – 1
● એક્સપોર્ટ ડીસ્પેચ -1
● ડોમેસ્ટિક ડીસ્પેચ -1
● એક્સપોર્ટ પેલેટ પેકિંગ -1
● એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન -2
● એક્સપોર્ટ એક્ઝિક્યુટિવ -5
● ડોમેસ્ટિક એક્ઝિક્યુટિવ -4
● લોડિંગ માસ્ટર -5


AARKO ગ્રેનિટો LLP
LYCOS સેનેટરી પાછળ,
ઘુંટુ, તા.મોરબી
મો.નં.9099059006
મો.નં.7574822228