મોરબીમાં ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા રવિવારે કેન્સરનો મેગા કેમ્પ : 4 નિષ્ણાંત તબીબોની સેવા એક જ સ્થળે

 

બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને લોહીના કેન્સરના નિષ્ણાંત ડો. નિધિ જૈન, ગાયનેક કેન્સર સર્જન ડો.મોના શાહ, કિમોથેરાપી- ટાર્ગેટેડ થેરાપી – ઇમ્યુનોથેરાપીના નિષ્ણાંત ડો.મનોહર ચારી, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ડો.મિલન મહેતાની સેવા મળશે ઘરઆંગણે : રજિસ્ટ્રેશન ફી માત્ર રૂ.300

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના કેન્સરના દર્દીઓને અદ્યતન સારવાર મળી રહે તેવા ઉદ્દેશ સાથે અમદાવાદની ખ્યાતનામ ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા મોરબીમાં 31મીએ કેન્સરનો મેગા કેમ્પ યોજવામાં આવનાર છે. જેમાં 4 નિષ્ણાંત તબીબો દ્વારા સેવા આપવામાં આવશે.

આ કેમ્પમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અને લોહીના કેન્સરના નિષ્ણાંત ડો. નિધિ જૈન (MD, DM) સેવા આપવાના છે. તેઓ લોહીનું કેન્સર જન્મજાત લોહીની બિમારી, એપ્લાસ્ટીક એનેમીયા મલ્ટીપલ માયલોમા હીમોફીલીયા, લ્યુકેમીયા, સીકલ સેલ ડિસીઝ, થેલેસેમીયા વગેરે લોહીમાં વારંવાર ચેપ લાગવો બ્લીડીંગ ડિસઓર્ડર CART થેરાપીના નિષ્ણાંત છે.

ગાયનેક કેન્સર સર્જન ડો.મોના શાહ ( MBBS, MD) કે જેઓ અંડાશયના કેન્સર, પેરિટોનિયલ કેન્સર, ગર્ભાશયના કેન્સર, વલ્વર કેન્સર, યોનિમાર્ગના કેન્સર, ગર્ભાવસ્થા સમયે થતી અંડાશયની ગાંઠ, અનિયમિત માસીક, ગાયનેક લેપ્રોસ્કોપિક/રોબોટીક સર્જરી, અંડાશય/ગર્ભાશય/સર્વિક્સ સંબંધિત સમસ્યા, યુટેરિયન ફાઇબ્રોઇડ, એન્ડોમેટ્રિઓસિસ, હિસ્ટરેક્ટમી – લેપ્રોસ્કોપી અને રોબોટીક હિસ્ટરેક્ટમીના સ્પેશિયાલિસ્ટ છે.

કિમોથેરાપી- ટાર્ગેટેડ થેરાપી – ઇમ્યુનોથેરાપીના નિષ્ણાંત ડો.મનોહર ચારી (MD, DM -સિનિયર મેડિકલ ઓન્કોલૉજીસ્ટ અને હિમેટોલૉજી) જેઓ મોંઢા અને ગળાના કેન્સર, ફેફસાનાં કેન્સર, સ્તન કેન્સર, મગજમાં ગાંઠ, આંતરડા તથા મળમાર્ગના કેન્સર, લીવર, કીડની તથા પ્રોસ્ટેટ કેન્સર, ગર્ભાશયના મુખ અને અંડાશયના કેન્સર, ચામડી, હાડકાના કેન્સર, સારકોમાના સ્પેશિયાલિસ્ટ છે.

પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ડો.મિલન મહેતા (MD, FIPM) જેઓ કેન્સર સંબંધિત પીડા, ટ્રાયજેમિનલ ન્યુરાલજીયા કમર તેમજ પગનો દુ:ખાવો, સાયટિકા (ડિસ્ક હર્નિએશન), સ્પાઇન સર્જરી પછીનો દુઃખાવો, ગરદન તેમજ હાથનો દુ:ખાવો, ફ્રોઝન શોલ્ડર એક્સ રે, અલ્ટ્રા સાઉન્ડ અને સીટી ગાઇડેડ ઇન્ટરવેશનલ પેઇન પ્રોસિજર, રેડિયો ફિકવન્સી એબલેશન ફોર સ્પાઇનલ પેઇન, રી જનરેટિવ થેરાપી એપીડયુરલ અને ઇન્ટ્રાથેકલ પોર્ટ ઇનસરસન ફોર કેન્સર પેઇનના નિષ્ણાંત છે. આ ચારેય તબીબો આ કેમ્પમાં સેવા આપવાના છે. કેમ્પમાં રજિસ્ટ્રેશન ચાર્જ રૂ.300 જેટલો નજીવો રાખવામાં આવ્યો છે. જેથી તમામ દર્દીઓ કેમ્પનો લાભ લઇ શકે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો.

કેમ્પ તા. 31 માર્ચ
સમય : 10:30 થી 12:30
સ્થળ : સ્પર્શ ક્લિનિક,
C/o એપલ હોસ્પિટલ,
બીજા માળે,
ઉમિયા હોલ સામે,
ક્રિષ્ના હોસ્પિટલની પાછળ,
શનાળા રોડ, મોરબી

રજિસ્ટ્રેશન માટે
મો.નં.7016342022
મો.નં.9879603030