લોકસભાના કોંગી ઉમેદવાર નિતેશ લાલન કાલે બુધવારે મોરબીના પ્રવાસે

- text


મોરબી : કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશભાઈ લાલન આવતીકાલે બુધવારે મોરબીના પ્રવાસે આવવાના છે. તેઓ સાંજે 4 કલાકે શિવ હોલ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ ખાતે કાર્યકર્તાઓની શુભેચ્છા મુલાકાત લેવાના છે.તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની યાદી જણાવે છે.

- text

- text