માળીયાના વર્ષામેડી ફાટક નજીકથી વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : માળીયા તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માળીયા તાલુકાના વર્ષામેડી ગામના રેલવે ફાટક નજીકથી આરોપી શિવાભાઈ સુરજભાઈ પરસોંડા રહે.વાડા વિસ્તાર માળીયા વાળાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 230 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text