વાંકાનેરના ઢુંવા માટેલ રોડ ઉપર દારૂની પાંચ બોટલ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ ઉપર ગાયત્રી ચેમ્બર નજીકથી વાકાનેર તાલુકા પોલીસે આરોપી શંકર બાલાભાઈ કટોસણા ઉ.34 રહે.માટેલ વાળાને વિદેશી દારૂની 5 બોટલ કિંમત રૂપીયા 1925 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text