મોરબીની સુપર માર્કેટ નજીક દારૂની અડધી બાટલી સાથે યુવાન પકડાયો

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ સામેથી મોરબી એલસીબી ટીમે આરોપી મનોજ કાનજીભાઈ ખૂંગલા રહે.રવાપર રોડ, રાજબેન્ક વાળી શેરી, મોરબી નામના યુવકને વિદેશી દારૂની અડધી બોટલ કિંમત રૂપિયા 150 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text