માળીયાના કાજરડા નજીક તમંચા સાથે એક ઝડપાયો

- text


મોરબી : માળીયા તાલુકાના કાજરડા નજીક આવેલ રલી વાંઢ નજીકથી માળીયા પોલીસે રૂપિયા 5000ની કિંમતના જુના હાથ બનાવટના એક તમંચા સાથે આરોપી સલીમ સુભાનભાઈ કટિયા રહે.માળીયા વાળાને ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text