માળિયા-હળવદ હાઇવે પર પુઠા ભરેલ આઇસરમાં લાગી આગ

- text


માળીયા : માળિયા- હળવદ હાઇવે ઉપર માણાબા અને ખાખરેચી પાટિયા વચ્ચે આવેલ એક સિરામિક ફેકટરી સામે પડેલ પુઠા ભરેલ આઇસરમાં આજે સાંજે 6 :30 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી. આ બનાવ અંગે જાણ થતાં હળવદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોચ્યું હતું. આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવામાં આવી હતી.

- text

- text