માળીયાના ખાખરેચી ગામની સીમમાં જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ બંસી કારખાના નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કેશવજીભાઈ મુળજીભાઈ કાલરીયા રહે.મહેન્દ્રનગર કાંતિ જ્યોત, મોરબી અને રમેશભાઇ અરજણભાઇ વરસડા રહે.અણિયારા તા.મોરબી વાળાને માળીયા પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,400 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text