ટંકારાના નેકનામ ગામે ગૌશાળાના લાભાર્થે કાનગોપીનો પ્રોગ્રામ યોજાશે

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામ ખાતે આગામી તા. 13 જાન્યુઆરીને શનિવારના સાંજે 8:30 કલાકે ગૌ-શાળાના લાભાર્થે ભીમદાદા મંદિર ખાતે ઉપલેટાવાળા રાધે કાનગોપી ગૃપનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શ્રી રામ ગૌ શાળા ખાતે સાંજે 6 કલાકે મહાપ્રસાદ પણ યોજાશે. મોરબી, ટંકારા તેમજ નેકનામની ધર્મપ્રિય જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા નેકનામ ગૌ-શાળા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text