ભક્તિનગર નિવાસી વિહાન હરેશભાઇ હાંસલપરા ( ઉ.વ.5)નું અવસાન

- text


મોરબી : ભક્તિનગર ( રવાપર નદી) નિવાસી વિહાન હરેશભાઇ હાંસલપરા ( ઉ.વ.5) તે હરેશભાઇ વિઠલભાઈ હાંસલપરાના પુત્ર, જયંતીલાલ વિઠલભાઈ હાંસલપરા, મુકેશભાઇ વિઠલભાઈ હાંસલપરાના ભત્રીજા તથા નયનભાઈ જયંતીલાલ હાંસલપરાના ભાઈનું તા.1ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.4ને ગુરૂવારના રોજ સવારે 9થી 11 નિવાસ સ્થાન ખાતે રાખેલ છે.

- text