મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા કાલે બુધવારે વિરોધ પ્રદર્શન

- text


મોરબી : મોરબીના ગાંધી ચોક સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલે બુધવારે સવારે 9:30 કલાકે ગુજરાતની જનતાને 450/- માં ગેસ સિલેન્ડર આપો અને દરેક મહિલાઓને 3000/- સન્માન રાશી આપોની માંગ સાથે જાહેર માર્ગ પર પ્રદર્શન કરવામાં આવશે. તેમ આપના મોરબી જિલ્લા પ્રભારી પંકજ રાણસરીયાની યાદીમાં જણાવાયું છે.

- text