મોરબી : લાભુબેન હરિભાઈ વિડજાનું અવસાન

- text


મોરબી : લાભુબેન હરિભાઈ વિડજા ( ઉ.વ.74) તે હરિભાઈ નાનજીભાઈ વિડજાના પત્ની, અરવિંદભાઈના માતૃશ્રી તથા દુર્લભજીભાઈ, ઈશ્વરભાઈના ભાભીનું તા. 28ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.30ને શનિવારે સાંજે 3થી 5 કલાકે વેલકમ પ્રાઇડ, ડી-701, ક્રિષ્ના સ્કૂલ સામે, રવાપર – ઘુનડા રોડ, મોરબી ખાતે આવેલ નિવાસસ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text