VACANCY : ભગવતી એન્જીનિયરિંગમાં 12 જગ્યાઓ માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લાલપરમાં ટાઇલ્સથી લઈ સિમેન્ટ પ્લાન્ટની મશનરી બનાવતા ભગવતી એન્જીનિયરિંગમાં 12 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા ફેકટરીની રૂબરૂ મુલાકાત લેવા જણાવાયું છે.


મિકેનિકલ એન્જી. – 2 (M/F)
● એકાઉન્ટન્ટ ડિપાર્ટમેન્ટ -2 (F)
● સ્ટોર ડિપાર્ટમેન્ટ -2 (M/F)
● વેલ્ડીંગ વર્ક – 2 (M)
● લેથ વર્ક – 2 (M)
● ફિટર વર્ક – 2 (M)


ભગવતી એન્જીનિયરિંગ
હોનેસ્ટ હોટલ સામે,
8એ નેશનલ હાઇવે, લાલપર
મો.નં. 99252 23579