VACANCY : QUICK FIX બાથ સોલ્યુશનમાં કોમ્પ્યુટર વર્ક માટે 10 બહેનોની ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : QUICK FIX બાથ સોલ્યુશનમાં કોમ્પ્યુટર વર્ક માટે 10 બહેનોની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આ માટે મહિલા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે. સંપર્ક કરવાનો સમય 11:30 થી 5:30 રહેશે.


● કોમ્પ્યુટર વર્ક – 10 (F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1 વર્ષ
સ્કિલ : કોમ્પ્યુટર, કોમ્યુનિકેશન
જોબ સમય : 9:15 થી 6:30


QUICK FIX
ઓફિસ નં.416,
ગોલ્ડન માર્કેટ,
રવાપર લેક પાસે,
મોરબી
મો.નં 7575024245