ટંકારામાં 24× 7 કાર્યરત લક્ષ્મીકાંત જી. વે બ્રિજને 5 વર્ષ પૂર્ણ

 

ફૂલ્લી કમ્પ્યુટરાઈઝ વે બ્રિજ : 100 ટનની કેપેસિટી : તહેવારોના દિવસોમાં પણ 24 કલાક સર્વિસ

ટંકારા ( પ્રમોશનલ આર્ટિકલ) : ટંકારામાં 24 ×7 કાર્યરત લક્ષ્મીકાંત જી. વે બ્રિજને 5 વર્ષ પૂર્ણ થયા છે. આ વે બ્રિજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેની ખાસિયત એ છે કે તે વર્ષના 365 દિવસ ખુલ્લો રહે છે.

ટંકારા- મોરબી હાઇવે ઉપર લક્ષ્મીકાંત જી. વે બ્રિજને આવેલ છે. જે સરકાર માન્ય છે. અહીંની પ્લેટફોર્મ સાઈઝ 50×10 છે. કેપેસિટી100 ટનની છે. આ વે બ્રિજ ફૂલી કમ્પ્યુટરાઈઝ છે. અહીં વર્ષના 365 દિવસ 24 કલાક સર્વિસ પુરી પાડવામાં આવે છે. અહીં 24 સીસીટીવી કેમેરા જેમાં 120 દિવસનું બેકઅપ રાખવામાં આવે છે. વધુમાં આ વે બ્રિજને સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેથી સહકાર આપનાર તમામ ગ્રાહકવર્ગનો ખાસ આભાર માનવામાં આવ્યો છે. આ અવસરે સૌ ટિમ મેમ્બરે ખાસ ઉજવણી કરી તમામને જય સ્વામિનારાયણ કહ્યા છે.

લક્ષ્મીકાંત જી. વે બ્રિજ
ટંકારા – મોરબી હાઇવે
ટંકારા
મો.નં.9558300009

એડ્રેસ :
https://maps.app.goo.gl/jpGfxC6YNqCyn6We6