માળિયાના ભાવપર નિવાસી કંચનબેન ફુલતરીયાનું અવસાન

- text


મોરબી : માળિયા તાલુકાના ભાવપર નિવાસી કંચનબેન બચુભાઈ ફુલતરીયા (ઉં. વ.78)તે બચુભાઈ બોઘાભાઈ ફુલતરીયાના પત્ની, ભગવાનજીભાઈ બોઘાભાઈ ફુલતરીયાના ભાભી, ચતુરભાઈ પ્રેમજીભાઈ ફુલતરીયા (મો.નં. 9825763461), જગદીશભાઈ પ્રેમજીભાઈ ફુલતરીયા (મો.નં. 9925852661), નરભેરામભાઈ ભગવાનજીભાઈ ફુલતરીયા (મો.નં. 9687618105) અને સુરેશભાઈ ભગવાનજીભાઈ ફુલતરીયા (મો.નં. 9827632099)ના કાકીનું તારીખ 5-11-2023 ને રવિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6-11-2023ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસસ્થાને ભાવપર મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text