COBBમાં દિવાળી ધમાકા ઓફર : જીન્સ- શર્ટ- ટીશર્ટ કોઈ પણ ત્રણ આઈટમ લ્યો, પૈસા એકના જ દયો

 

કેઝ્યુલ શર્ટ, ડેનિમ શર્ટ, ફૂલ સ્લીવ ટી શર્ટ, જીન્સ અને શૂટની વિશાળ વેરાયટી ઉપલબ્ધ : તહેવાર નિમિત્તે એકદમ નવું જ કલેક્શન આવી ગયું છે

● બાય 1 ગેટ 3
● બાય 2 ગેટ 6
● બાય 3 ગેટ 9

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે COBBમાં બિગ દિવાળી ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં સ્ટાઈલિશ કલોથમાં બાય 1 ગેટ 3ની ઓફર મુકવામાં આવી છે. વધુમાં અહીં એકદમ નવું કલેક્શન આવી ગયું છે. તો શોપિંગ કરવા આજે જ પધારો.

મોરબીમાં રવાપર રોડ ઉપર ટાઇટનના શો રૂમ પાસે ઘનશ્યામ માર્કેટ-2માં ટાઈટનના શોરૂમની નજીક COBB મેન્સ ફેશન કાર્યરત છે. અહીં દિવાળી ધમાકા ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં અનેક પ્રોડક્ટ ઉપર બાય 1 ગેટ 3, બાય 2 ગેટ 6 અને બાય 3 ગેટ 9નો લાભ આપવામાં આવી રહ્યો છે. અહીં કેઝ્યુલ શર્ટ, ડેનિમ શર્ટ, ફૂલ સ્લીવ ટી શર્ટ, જીન્સ અને શૂટની વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે. તો આજે જ પધારો અને મનભરીને શોપિંગની મજા માણો. તેમ યાદીમાં જણાવાયું છે.

એડ્રેસ : ઘનશ્યામ માર્કેટ- 2,
વર્લ્ડ ઓફ ટાઈટનની બાજુમાં,
રવાપર રોડ, મોરબી
મો.નં. 7859986577
સવારે 10થી રાત્રે 10:30
રવિવારે ઓપન

https://maps.app.goo.gl/BSUX4HCTuPYmSzvV7