હળવદના દિઘડીયા ગામે જુગાર રમતા 7 ઝડપાયા 

- text


હળવદ : હળવદ તાલુકાના દીઘડીયા ગામના પાદરમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જીલાભાઈ ગેલાભાઈ મોલાડીયા, ભીમાભાઈ બાબુભાઈ કાંજીયા, દિનેશભાઈ બાદરભાઇ મોલાડીયા, અરવિંદભાઈ નાગરભાઈ નંદેસરીયા, સુરેશભાઇ વેરશીભાઈ નંદેસરીયા, વિનાભાઈ સજાભાઈ કાંજીયા અને અનીલભાઈ વરસીંગભાઈ દલસાણીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text