હળવદના માથક ગામે જમીનમાં દાટેલી દારૂની બોટલો ઝડપી લેતી પોલીસ, આરોપી ફરાર 

- text


હળવદ : હળવદ તાલુકાના માટેલ ગામે પોલીસે બાતમીને આધારે રંગાના મારગ તરીકે ઓળખાતી સીમમાં દરોડો પાડી આરોપી શક્તિભાઇ રાજુભાઈ ગોહિલ નામના શખ્સે જમીનમાં દાટીને છુપાવી રાખેલી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની વિદેશી દારૂની 8 બોટલ કિંમત રૂપિયા 3000 કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text