મોરબીની ગોલા બજાર નજીક બીયરના છ ડબલા સાથે યુવાન ઝડપાયો 

- text


મોરબી : મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર ગોલા બજાર પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે એક્ટિવા ઉપર પસાર થતા આરોપી સચીનભાઈ નીતીનભાઈ દક્ષીણી રહે.દફતરી શેરી ગ્રીન ચોક વાળાને રોકી તલાસી લેતા એક્ટિવામાંથી બડવાઇઝર બ્રાન્ડ બીયરના 6 ડબલા કિંમત રૂપિયા 600 મળી આવતા પોલીસે 20 હજારના એક્ટિવ સહીત 20,600નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text