મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા બે પકડાયા 

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઈન્દીરાનગર ખોડીયાર મંદીરની સામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સુલતાનભાઈ ઉમેદઅલી કટીયા અને સોમાભાઈ વશરામભાઈ પરમારને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2750 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text