મોરબીના રફાળેશ્વર ગામે મચ્છોનગરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા 

- text


મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મચ્છોનગરમાં પાનની દુકાન પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી અર્જુનભાઇ સતાભાઇ પાંચીયા, મનુભાઇ ચોથાભાઇ ટોયટા, લાભુભાઇ રૂડાભાઇ સરૈયા, રણજીતભાઇ જલાભાઇ ટોયટા અને સંજયભાઇ માવજીભાઇ વાધેલાને તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,050 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text