પતિએ મોબાઈલ બાબતે ઠપકો આપતા પરિણીતાએ ઝેરી દવા પીધી

- text


હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં બનેલ બનાવ

હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામની સીમમાં કરશનભાઇ ભગવાનભાઈ દલવાડીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વતની પાંગલીબેન દીપકભાઈ પટેલ ઉ.23 નામના પરિણીતાને તેમના પતિ દીપકભાઈએ મોબાઈલ ફોન બાબતે તથા ઘરકામ બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા પાંગલીબેને પોતાની મેળે ઝેરી દવા પી લેતા બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text