મોરબીમાં મધ્યરાત્રીએ કારમાં આગ ભભૂકી

- text


મોરબી : મોરબી શહેરમાં જુના બસસ્ટેન્ડ નજીક આવેલ આયુષ હોસ્પિટલ પાસે ગઈકાલે મધ્યરાત્રીએ 1.30 કલાકે GJ – 01 – HN – 4571 નંબરની મનીષ ધનજીભાઈ મૂછડીયાની માલિકીની કારમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને ઓલવી નાખી હતી. સદભાગ્યે આગની આ ઘટનામા કોઈ જાનહાની થઈ ન હતી.

- text

- text