ઉદયપુરના મનમોહક આભૂષણો મોરબીના આંગણે : કાલથી સોજાતિયા જવેલર્સનું ભવ્ય એક્ઝિબિશન

 

મેકિંગ ચાર્જીસ ઉપર 25 ટકાનું એક્સક્લુઝીવ ડિસ્કાઉન્ટ: રજવાડી અને ડાયમંડ પોલકીમાં આડ, નેકલેસ સેટ, કડલા, બાજુબંધ, માથા પટ્ટી, ઈયરિંગસ, ચાંદબાલીનું અદભુત અને મનમોહક કલેક્શન : એક્ઝિબિશન માત્ર 2 જ દિવસ ચાલશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે આભૂષણો ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે ઉદયપુરના આભૂષણોનું મનમોહક કલેક્શન હવે મોરબીમાં ઘરઆંગણે મળવાનું છે. મોરબીમાં કાલે મંગળવારથી બે દિવસ સોજાતિયા જવેલર્સનું ભવ્ય એક્ઝિબિશન યોજાનાર છે. તો આ એક્ઝિબિશનની મુલાકાત જરૂર લેજો.

ઉદયપુરમાં કોર્ટ સર્કલ ખાતે સાજોતિયા જવેલર્સ કાર્યરત છે. જે છેલ્લા 30 વર્ષથી મોટી સંખ્યામાં ગ્રાહકોની આભૂષણો માટે પહેલી પસંદગી બની છે. અહીંના આભૂષણોનું કલેક્શન એક્સક્લુઝીવ હોવાથી મોરબીનો પણ મોટો વર્ગ અહીંના કાયમી ગ્રાહક છે. આ ખ્યાતનામ જવેલર્સ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં આગામી તા.25 અને 26 એમ બે દિવસનું એક્ઝિબિશન યોજાવાનું છે.

આ એક્ઝિબિશનમાં મેકિંગ ચાર્જ ઉપર મોરબીવાસીઓને એક્સક્લુઝીવ 25 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અહીં રજવાડી અને ડાયમંડ પોલકીમાં આડ, નેકલેસ સેટ, કડલા, બાજુબંધ, માથા પટ્ટી, ઈયરિંગસ, ચાંદબાલીનું અદભુત કલેક્શન રહેશે. તો આ એક્ઝિબિશનમાં મુલાકાત લઈ આભૂષણોનું અદભુત કલેક્શન જોવાનું ચૂકશો નહિ.

તા.25 અને 26 જુલાઈ
સમય : સવારે 10થી 8
સ્કાય મોલ, શનાળા રોડ, મોરબી
મો.નં.9950377004
મો.નં. 9116641965