મોરબીના ઉમિયા સર્કલથી બાઈક છુમંતર

- text


મોરબી : મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ ડોલ્સ એન્ડ ડુડલ્સ સ્કૂલના ગેટ પાસેથી અજાણ્યા તસ્કરો ધવલભાઈ ઈશ્વરભાઈ દેત્રોજાની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક ચોરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text