અવધ TVSમાં આષાઢી બીજની ધમાકા ઓફર : 17મીથી ત્રણ દિવસ મહા લૉન કમ એક્સચેન્જ મેલા

 

સ્ક્રેચ એન્ડ વિન ઓફરમાં કોઈ પણ વાહનની ખરીદી ઉપર મળશે સ્ક્રેચ કાર્ડ, જેમાં રૂ. 11 હજાર સુધીનો ફાયદો મળી શકશે

3માંથી કોઈ 1 ઓફરનો પણ લાભ મળશે
● 8999નું ડાઉન પેમેન્ટ
● 2500 સુધીનું એક્સચેન્જ બોનસ
● 7.99 ટકા વ્યાજદર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુનું અને જાણીતું અવધ ટીવીએસ અષાઢી બીજ નિમિત્તે ધમાકા ઓફર લઈને આવ્યું છે. જેમાં એક-બે નહિ અનેક ફાયદાઓ મળી રહ્યા છે. તો આજે જ આપનું મનપસંદ ટુ વ્હીલર બુક કરાવો અને અઢળક લાભ મેળવો.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જેમાં ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં તા.17, 18 અને 19 જૂન આ ત્રણ દિવસ મહા લોન કમ એક્સચેન્જ મેલા પણ યોજાશે.

જેમાં ત્રણ ઓફર મુકવામાં આવી છે. જેમાંથી કોઈ પણ એક ઓફરનો લાભ લઈ શકાશે. જેમાં પ્રથમ ઓફરમાં TVS જ્યુપીટર માત્ર રૂ. 8999ના ડાઉન પેમેન્ટમાં મળશે. જ્યારે TVS રાઈડર માત્ર રૂ. 17999ના ડાઉન પેમેન્ટ ઉપર મળશે. જ્યારે બીજી ઓફરમાં 7.99 ટકા જેટલા ઓછા વ્યાજદરવાળી લોન મળશે. આ ઉપરાંત ત્રીજી ઓફરમાં 2500 સુધીનું એક્સચેન્જ બોનસ આપવામાં આવશે.

આ ઉપરાંત કોઈ પણ વાહનની ખરીદી ઉપર સ્કેચ એન્ડ વીન ઓફર ચાલી રહી છે. જેમાં રૂ. 11 હજાર સુધીનો ફાયદો મળી શકે છે. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.

અવધ ટીવીએસ શોરૂમ
ભક્તિનગર સર્કલ પાસે,
શનાળા રોડ, મોરબી 
મો.નં. 8849602098
મો.નં. 8401468276