મોરબીની નેક્સિયન ઈન્ટરનેશનલ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

- text


મોરબી: આજરોજ 5 જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં અગ્રણી અને ઇટાલિયન ડિઝાઇનર ટાઇલ્સની વિશ્વ વિખ્યાત બ્રાન્ડથી જાણીતી નેક્સિયન ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડે કંપની દ્વારા પણ પર્યાવરણ દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત કંપનીના ડાયરેક્ટર અને સ્ટાફે પર્યાવરણની જાળવણીના શપથ લીધા હતા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

- text

- text