VACANCY : એન્ટિકા સિરામિકમાં 27 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ એન્ટિકા સિરામિક પ્રા.લી. દ્વારા 27 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


ડોમેસ્ટિક માર્કેટિંગ – 15
અનુભવ : 1 વર્ષ
લોકેશન : ઓફીસ

એક્સપોર્ટ માર્કેટિંગ -10
અનુભવ : 1 વર્ષ
લોકેશન : ઓફીસ

ડિસ્પેચ ઓફિસર – 2
અનુભવ : 1 વર્ષ
લોકેશન : ફેકટરી


એન્ટિકા સિરામિક પ્રા.લી.
સર્વે નં.661/2, જેતપર રોડ,
રંગપર, મોરબી
મો.નં.97277 50900
[email protected]