ભાજપ અગ્રણી રવિભાઈ સનાવડાના પિતા ધનજીભાઈ લાલજીભાઈ સનાવડાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ધનજીભાઈ લાલજીભાઈ સનાવડા(ઉ.વ.74) તે કીર્તિભાઇ સનાવડા, રવિભાઈ સનાવડા(પ્રભારી, ટંકારા તાલુકા ભાજપ અને કો-ઓપ સભ્ય જિલ્લા પંચાયત, મોરબી ) ના પિતા, કૃણાલ અને ક્રિશના દાદાનું તા. 28 ને રવિવારના રોજ અવસાન થયેલ છે, સદ્દગતનું બેસણું તા. 01-06-2023 ને ગુરુવારે, સવારે 8 થી 10 કલાકે સ્વાગત હોલ, રવાપર ચોકડી, મોરબી ખાતે રાખેલ છે (લૌકિક પ્રથા બંધ રાખેલ છે ) મોં. 99799 20000

- text

- text