હળવદના વરલી ભક્તને ઝડપી લેતી એલસીબી

- text


હળવદ : હળવદ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી આરોપી અજીત મકાભાઈ ગોહિલને જાહેરમાં વરલી મટકાના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1960 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text