ટંકારામા સાત બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


ટંકારા : ટંકારા પોલીસે શહેરના ડેમી નદીના કાંઠે આવેલ પાણીના ટાંકા પાસેથી બાતમીને આધારે રાહુલ ઉર્ફે રવિ રઘુભાઈ ઝાપડા નામના યુવાનને વિદેશી દારૂની સાત બોટલ કિંમત રૂપિયા 2625 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text