હળવદના સુંદરગઢ ગામે 1600 લીટર દેશી દારૂનો આથો પકડાયો

- text


હળવદ : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના કાંઠેથી રૂપિયા 3200ની કિંમતનો 1600 લીટર આથો પકડી પાડ્યો હતો. વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં દેશી દારૂ બનાવવાનો આ આથો અહીં આરોપી ગણેશ બચુભાઇ કોળી અને બળદેવ બાબુભાઇ કોળીએ છુપાવ્યો હોવાનું બહાર આવતા એલસીબી ટીમે બન્ને આરોપીઓને ફરાર દર્શાવી હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text