જલસો હો…! મોરબીના લેવલ અપ ગેમઝોનમાં સમર ધમક ઓફર

 

ગેમના રિચાર્જમાં 50 ટકા સુધીનું બોનસ : બોલિંગની એક ગેમના રૂ. 400 જ્યારે હવે 10 ગેમના માત્ર રૂ. 3000માં, ટ્રેમપોલીનની એક ગેમના રૂ. 300 જ્યારે હવે 10 ગેમ માત્ર રૂ. 2500માં
આરકેડ ગેમ, ટ્રમ્પોલિન પાર્ક એન્ડ સોફ્ટ પ્લે એરિયા અને બોલિંગ ગેમ સાથે લિજ્જતદાર ફૂડનો જલસો કરાવતું ફૂડ કોર્ટ : પરિવાર કે મિત્રો સાથે વિકેન્ડ એન્જોય કરવાનું શ્રેષ્ઠ સ્થળ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પરિવાર કે મિત્રો સાથે વિક એન્ડને યાદગાર બનાવવું છે ? તો બીજે ક્યાંય દૂર જવાની જરૂર નથી. મોરબીના લેવલ અપ ગેમ ઝોનમાં પધારો જ્યાં હાલ સમર ધમાકા ઓફર પણ ચાલી રહી છે. અહીં અવનવી ગેમ્સ સાથે ફૂડનો પણ જલસો છે. તો જરૂર પધારો.

મોરબીના એસપી રોડ ઉપર આવેલ લેવલ અપ ગેમ ઝોન કાર્યરત છે. જ્યાં આરકેડ ગેમ, ટ્રમ્પોલિન પાર્ક એન્ડ સોફ્ટ પ્લે એરિયા અને બોલિંગ ગેમ સાથે લિજ્જતદાર ફૂડનો જલસો કરાવતું ફૂડ કોર્ટ પણ છે. હાલ અહીં વેકેશનને ધ્યાને રાખીને સમર ધમાકા ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં ગેમ્સના રિચાર્જ ઉપર 50 ટકા સુધીનું બોનસ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અહીં બોલિંગની એક ગેમના રૂ. 400 જ્યારે હવે 10 ગેમના માત્ર રૂ. 3000માં, ટ્રેમપોલીનની એક ગેમના રૂ. 300 જ્યારે હવે 10 ગેમ માત્ર રૂ. 2500 રાખવામાં આવ્યા છે.

તો આજે જ વિકેન્ડને યાદગાર બનાવવા પધારો અને સમર ધમાકા ઓફરનો લાભ લ્યો
લેવલ અપ ગેમ ઝોન
એસપી રોડ, મોરબી
મો.નં.8401584815