મોરબીના લાતીપ્લોટમાં દારૂની બોટલ સાથે એક ઝડપાયો 

- text


મોરબી : મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 2માંથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી ઇમરાન સતારભાઇ કલરને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text