મોરબીમાં એક્ટિવામા દારૂની બાટલી લઈને નીકળેલો શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે માળીયા ફાટક ચાર રસ્તા નજીકથી કપિલ સુરેશભાઈ પુજારા રહે.રીલીફનગર નામના યુવાનને એક્ટિવા મોટર સાયકલમાં વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 લઈને નીકળતા ઝડપી લઈ રૂપિયા 25 હજારના એક્ટિવા સહિત 25,375નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text